નવસારી: પીએમ મોદીના જન્મદિવસને લઈને વિના મૂલ્યે હેલ્થ ચેકઅપનું કબીલપોર આયોજન કરવામાં આવ્યું.
આદરણીય પ્રધાનમંત્રી મોદી ના જન્મદિવસ નિમિતે આયોજિત સેવા પખવાડિયા અંતર્ગત નવસારી માનવ સેવા ટ્રસ્ટ કબીલપોર અને લાઈફઈન હેલ્થકેર ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટ, નવસારી દ્વારા આયોજીત તથા ભારતીય જનતા પાર્ટી અને કેજલ લાઈફ ઈન મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ, કબીલપોરનાં સહયોગથી હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું,