ગાંધીધામ: આદિપુર ખાતે ગુજરાતનું પ્રથમ "Rainwater Harvesting (વરસાદી પાણી સંચય) થીમ પાર્કનું ઉદ્ઘાટન
Gandhidham, Kutch | Aug 19, 2025
ગાંધીધામમાં વરસાદી પાણી સંચય અને પાણી સંરક્ષણ અંગે જનજાગૃતિ લાવવા માટે રાજ્યનું પ્રથમ Rainwater Harvesting Theme Park...