ડભોઇ: જેસંગપુરના ઘર પાછળ આવેલા વાડામાં નેચર સેવિંગ ફાઉન્ડેશનની ટીમે 17 જેટલા અજગરના બચ્ચાનું રેસક્યુ કર્યું
Dabhoi, Vadodara | Jul 14, 2025
ડભોઇ તાલુકાના જેસીંગપુરા વિસ્તારમાં ઘર પાછળ આવેલા વાડામાં 17 જેટલા અજગરના બચ્ચા હોવાનો કોલ નેચર સેવિંગ ફાઉન્ડેશન ટીમ...