સુબીર: ડાંગ જિલ્લાના જોવાલાયક સ્થળો, નદી, તળાવ, ધોધ, અને ચેકડેમ વિગેરે જગ્યાએ પાણીમાં પ્રવેશવા પર પ્રતિબંધ
Subir, The Dangs | May 21, 2025
રાજ્યમાં ડૂબી જવાની ધટનાઓને ધ્યાને લઈને ગાંધીનગર ગૃહ વિભાગના નિર્દેશો અનુસાર ડાંગ જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી...