વીરતા ગામે ખેતરની ઓરડી અને મંદિરમાં ચોરી, કુલ રૂ.2.65 લાખના મત્તાની ચોરી અંગે ફરિયાદ
Mahesana City, Mahesana | Nov 27, 2025
મહેસાણા તાલુકાના વીરતા ગામે ચોરીની ઘટના સામે આવી છે ભાજપના જિલ્લા પંચાયત પાંચોટ સીટના ડેલિકેટ મુકેશ પટેલના ખેતરમાં આવેલ ઓરડી તેમજ ત્રણ મંદિર માં ચોરીની ઘટના સામે આવી છે કુલ કિંમત રૂપિયા 2.65 લાખના ચોરી અંગે તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ