રાણપુર ગામે નર્મદાની પાઈપલાઈન લિકેજ થતાં લાખો લિટર પીવાના પાણીનો વેડફાટ થયો, ખેતરોમાં ઘુસ્યા પાણી
Deesa City, Banas Kantha | Jul 26, 2025
ડીસા રાણપુર ગામે નર્મદાની પાઈપલાઈન લિકેજ થતાં ખેતરોમાં ઘુસ્યા પાણી.આજરોજ 26.7.2025 ના રોજ 2 વાગે ડીસા તાલુકાના રાણપુર...