ચોટીલા: ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા નગરપાલિકા વિસ્તારમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું આ અભિયાન માં શાળા ના બાળકો પણ જોડાયા હત
ચોટીલા તારીખ : ૩૦/૦૧/૨૦૨૬ ના રોજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના નિર્વાણ દિવસ નિમીતે ચોટીલા નગરપાલીકા વિસ્તારમાં નાયબ કલેકટર ચોટીલા એચ.ટી.મકવાણા નાઓની અઘ્યક્ષતામાં અને તેમના માર્ગદર્શન હેઠળ ચોટીલા નગરપાલિકા વિસ્તારમાં વિશેષ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.સફાઈ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ આ૫ણું ચોટીલા સ્વચ્છ ચોટીલા બને તેવા સુત્ર હેઠળ તેમજ ચોટીલા યાત્રાઘામ હોઇ, ચોટીલામાં ગંદકી, પ્લાસ્ટીકના લીઘે યાત્રીકોને મુશ્કેલીઓ ૫ડતી હોય છે ત્યારે સફાઈ અભિયાન હાથ