વાંસદા: સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મ જયંતી નિમિત્તે વાસદા સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતેથી ભવ્ય રેલી
Bansda, Navsari | Nov 17, 2025 નવસારી જિલ્લામાં ઠેર ઠેર સરદાર વલ્લભભાઈ પટેલે 150 મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે. આ જન્મ જયંતીની ઉજવણી નિમિત્તે વાંસદા સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતેથી ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.