વિસાવદર: વિસાવદરમાં કમોસમી વરસાદને લઈ ખેડૂતોમાં ચિંતા નો માહોલ
કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતા વધી વિસાવદર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ગઈકાલે રાત્રે 12 થી સવારના 06:00 વાગ્યા સુધી સવા બે ઇંચ વરસાદ ખાબકીઓ અને આજે પણ વહેલી સવારથી જ મેઘ તાંડવ શરૂ થયું હતું અને આજે 16 મીમી વરસાદ નોંધાયો હતો