દેશ વિદેશથી શિવભકતોનુ ઘોડાપુર સોમનાથ મંદીરે દશઁન કરી ધન્યતા અનુભવી આપી પોતાની પ્રતીક્રીયા
Veraval City, Gir Somnath | Aug 18, 2025
વિશ્ર્વ સુપ્રસીધ્ધ સોમનાથ મહાદેવ મંદીરે આજરોજ પવિત્ર શ્રાવણ માસ ના અંતિમ સોમવારે દેશવિદેશથી શિવભકતોનુ ઘોડાપુર ઉમટી પડયુ...