મહુવા યાર્ડ ખાતે લાલ ડુંગળીમાં ખેડૂતોએ નીચા ભાવના લઈને હોબાળો મચાવતા હરાજી બંધ કરાવી. મહુવા માર્કેટિંગ યાર્ડ દેવળીયા ખાતે આજે સવારે લાલ ડુંગળીના પૂરતા ભાવ ન મળતા ખેડૂતોએ મચાવ્યો હંગામા હરાજી કરાવી બંધ. આ વાતને જાણ યાર્ડના સેક્રેટરી શ્રી પાંચાણી સાહેબને થતા તેઓ તાત્કાલિક દેવળીયા ખાતે પહોંચીને રોસે ભરાયેલ ખેડૂતોની વાતને શાંતિથી સાંભળી વેપારી મિત્રો સાથે વાતચ