જૂનાગઢ: પશુમાં જોવા મળતા લંપી વાયરસને લઈ જિલ્લા પશુપાલનની ટીમ દ્વારા વેક્સિનેશનની કામગીરી શરૂ કરાય
Junagadh City, Junagadh | Aug 18, 2025
પશુઓમાં જોવા મળતા લંપી વાયરસના સંભવિત ખતરા ને ધ્યાને રાખીને જુનાગઢ જિલ્લા પશુપાલનની ટીમ દ્વારા 18 જેટલી ટીમો બનાવીને...