ઉમરગામ: ઉમરગામ ધારાસભ્ય ના નિવાસ સ્થાને થી પોથી યાત્રા માં સેંકડો બહેનો એ માથે કળશ મૂકી કથા સ્થળે પહોંચી.
ઉમરગામ તાલુકા ના ધોડીપાડા સાંસ્કૃતિક હોલ ખાતે ઉમરગામ ધારાસભ્ય રમણલાલ પાટકર દ્વારા શ્રાદ્ધ પક્ષ નિમિતે સર્વે પિતૃઓના મોક્ષાર્થે તા.14 મી સપ્ટેમ્બર થી 21 મી સપ્ટેમ્બર સુધી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે.