ગુજરાતના ૨૪ વર્ષના સેવા,સમર્પણ અને સુશાસનની ઉજવણીના ભાગરૂપે વિકાસ સપ્તાહ અંતર્ગત ગાંધીનગરથી માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel સાહેબ રાજ્યભરમાં રૂ.૨૮૮૫ કરોડથી વધુના વિકાસલક્ષી પ્રકલ્પોના વર્ચ્યુઅલી લોકાર્પણ અને ખાતમુહૂર્ત દ્વારા ગુજરાતની પ્રગતિને નવો રંગ આપ્યો છે. જે અન્વયે વલસાડ ખાતે દાનના ધારાસભ્ય વિજય પટેલઉપસ્થિત રહીને માનનીય મુખ્યમંત્રીશ્રી વર્ચ્યુઅલી સાંભળીને સાક્ષી બનવાનો અવસર પ્રાપ્ત થયો.