મુળી: મૂળી પોલીસ દ્વારા પ્રોબોબિશન ડ્રાઇવ યોજી
મૂળી સ્થાનિક પોલીસ દ્વારા તહેવારોને ધ્યાને લઈ પ્રોહિબિશન ડ્રાઇવ યોજી હતી જે દરમિયાન મુળી મેઈન ગેટ નજીકથી યુવરાજસિંહ હનુભા પરમાર, માનપુર ગામે બળદેવભાઈ બાબુભાઈ છાત્રોટિયા તથા સરા ગામેથી વાલજીભાઈ ધુડાભાઈ ચોવસિયાને નશાની હાલતમાં ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી.