ધાનેરા: ધાનેરા ખરીદ વેચાણ સંઘ દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદીનું સુચારુ આયોજન ખેડૂતોમાં ખુશીનો માહોલ
ધાનેરા ખરીદ વેચાણ સંઘ દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદીનું સુચારુ આયોજન ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે, આ વખતે પાર્કિંગ ની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે તો બીજી તરહ ભાવ પણ સારા મળતા ખેડૂતો ખુશ જોવા મળ્યા.