દાહોદ: દેવળિયા વર્ગ પ્રા.શાળા
(કોટડા ખૂર્દ )ના મદદનીશ શિક્ષક ને પ્રકૃતિ મિત્ર એવોર્ડ -૨૦૨૫ થી અંબાજી ખાતે સન્માનિત કરવામાં આવ્
Dohad, Dahod | Sep 15, 2025 દાહોદ તાલુકાની દેવળિયા વર્ગ પ્રા.શાળા (કોટડા ખૂર્દ )ના મદદનીશ શિક્ષક જયકિશન પ્રવીણભાઈ રામાનંદી ને પ્રકૃતિ મિત્ર એવોર્ડ -૨૦૨૫ થી અંબાજી ખાતે સન્માનિત કરવામાં આવ્યા.