નસવાડી: કુપ્પા કુકરદા અન્ય 10 ગામોને જોડતો રસ્તો બિસ્માર હાલતમાં, સ્થાનિકોએ આપી પતિક્રિયા #JANSAMASYA
Nasvadi, Chhota Udepur | Aug 24, 2025
નસવાડી તાલુકાના કુપ્પા કુકરદા અન્ય 10 ગામોને જોડતો રસ્તો બિસ્માર હાલતમાં છે. પંચાયત માર્ગ મકાન વિભાગ 10 વર્ષથી આ રસ્તો...