રાજકોટ: રામનાથ મહાદેવના મંદિરે ફેલાયેલ પારાવારગંદકી અંગે ખેદ પ્રગટ કરતા નયનાબાએ તાત્કાલિક સફાઈ કામગીરી હાથ ધરવાની માગણી કરી
Rajkot, Rajkot | Jul 28, 2025
રામનાથ મહાદેવના દર્શનાર્થેઆવેલ મહિલા કોંગ્રેસ સમિતિના કાર્યકર નયનાબા જાડેજાએ આજે સાંજે 6:00 વાગ્યાની આસપાસ નિવેદન આપતા...