જામજોધપુર: જામજોધપુરના મેથાણ ગામની મુલાકાત લેતા MLA હેમંત ખવા
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના મેથાણ ગામની મુલાકાત લઈને ગ્રામજનો સાથે સંવાદ કરતા હેમંત ખાવા તેમની રજૂઆતો સાંભળી અને તેના નિરાકરણ માટે જરૂરી સૂચનો કર્યાં હતાં અને ત્વરિત પ્રશ્નોનો ઉકેલ આવે તે દિશામાં કામગીરી કરવામાં આવી હતી