આણંદ શહેર: સ્ટેશન જવાના માર્ગ ઉપર આવેલ આઈપી મિશન સ્કૂલમા સાસ્કૃતિક કાર્યક્રમ યોજાયો
આણંદ શહેરમાં આવેલ આઇપી મિશન સ્કૂલમાં નાતાલ પર્વ ની ઉજવણીના ભાગ રૂપે કાર્યક્રમમાં આયોજન કરવામાં આવ્યું હતું.સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો.મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.