ઉના: ઉના કોળીસમાજ ના અગ્રણી અને પત્રકાર રસીક ચાવડાએ ધારાસભ્ય ના હસ્તે ભાજપમા વિધીવત પ્રવેશ કર્યો
ગીરસોમનાથ ના ઉના શહેરના યુવા કોળીસમાજ ના અગ્રણી અને પત્રકાર રસીકભાઇ ચાવડાએ આજરોજ ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ ના કાર્યાલય પર 12 કલાક આસપાસ ભાજપનો ખેસ પહેરી ભાજપમા વિધીવત પ્રવેશ કર્યો છે .જેમા ભાજપ અગ્રણીઓ ની ઉપસ્થિતી જોવા મળી હતી .