ઇડર: ઇડર સહિત જિલ્લામાં દિવાળી ઉપર વર્તાતી મોઘવારીની અસર: ફટાકડા ખરીદીને પણ મંદીની અસર
આજે બપોરે બે વાગે મળેલી માહિતી
ઇડર સહિત જિલ્લામાં દિવાળી ઉપર વર્તાતી મોઘવારીની અસર: ફટાકડા ખરીદીને પણ મંદીની અસર આજે બપોરે બે વાગે મળેલી માહિતી મુજબ ઇડર સહિત જિલ્લામાં દિવાળી ઉપર વર્તાતી મોઘવારીની અસર જોવા મળી હતી અને ફટાકડા ખરીદીમાં પણ મંદીની અસર જોવા મળી હતી ઇડર સહિત ગ્રામ્ય ગ્રામ્ય વિસ્તારોમાં દુકાનો ઉપર ફટાકડાના સ્ટોલ તો લાગ્યા હતા પરંતુ ખરીદીમાં મંદી જોવા મળી હતી .