દશેરાના પાવન પર્વ નિમિત્તે કલોલ શહેરમાં ટુ-વ્હીલરની ખરીદી માટે ભારે ભીડ જોવા મળી
Kalol City, Gandhinagar | Oct 3, 2025
દશેરાના પાવન પર્વ નિમિત્તે કલોલ શહેરમાં ટુ-વ્હીલરની ખરીદી માટે ભારે ભીડ જોવા મળી હતી. વાહન ખરીદી માટે દશેરાનું મુહૂર્ત અત્યંત શુભ મનાતું હોવાથી મોટી સંખ્યામાં ગ્રાહકો શોરૂમ્સ તરફ ઉમટી પડ્યા હતા. કલોલના રોયલ હોન્ડા શોરૂમ ખાતે ગ્રાહકો માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. નવા વાહન ખરીદનારા ગ્રાહકોનું તહેવારી માહોલમાં સ્વાગત કરાયું હતું અને તેમને પાણી તેમજ ફાફડા-જલેબીની સુવિધા પણ પૂરી પાડવામાં આવી હતી. દશેરાના આ શુભ અવસરે કલોલમાં વાહન વેચાણમાં નોંધપા