કામરેજ: જલેબી હનુમાન મંદિરે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું
Kamrej, Surat | Oct 28, 2025 સુરત જિલ્લામાં માંગરોળ ખાતે આવેલા જલેબી હનુમાન મંદિર ખાતે વેકેશન ના અંતિમ દિવસોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. કામરેજ,માંડવી,માંગરોળ,ઉમરપાડા સહિતના તાલુકાઓમાંથી બહોળી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને દાદા ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.