ગોધરા: શહેરમાં આદિવાસી વિકાસ ફાઉન્ડેશને ગુજરાત સરકારની વર્ગ૩ની ભરતી માટે નોટિફિકેશન બંધારણની જોગવાઈ સાથે સુસંગત ન હોવા અંગે આવેદનપત્ર
Godhra, Panch Mahals | Aug 18, 2025
આદિવાસી વિકાસ ફાઉન્ડેશનએ પંચમહાલ કલેક્ટર મારફતે રાજ્યના મુખ્યમંત્રીને આવેદનપત્ર આપ્યું હતું. રજૂઆતમાં જણાવાયું કે ગુજરાત...