ઉતરાયણના દિવસે બપોરના સમયે ફરિયાદી પ્રવિણસિંહ ઉદેસિંહ સોલંકી પોતાના ખેતરમાં જવા નીકળ્યા હતા ત્યારે બ્લેટિયા ગામ પાસે મુંબઈ દિલ્હી ભારતમાલા હાઈવે પર સર્કલ પાસે એક ફોર વ્હીલર ગાડી રોડ પરથી નીચે ખેતરમાં ઉતરી ગઈ હતી જેથી ત્યાં ટોળું એકઠુ થઈ ગયુ હતુ જેથી ફરીયાદી ત્યા જોવા ઊભા હતા ત્યારે બુલેટ મોટરસાયકલ જીજે ૦૬ એલ એ ૫૮૩૩ ના ચાલક પંકજભાઈ ઉર્ફે ટટો ગણપતભાઈ રાવળ રે રાજપુર ફળિયા પિંગળી તથા તેની પાછળ મેહુલભાઈ દિલીપભાઈ સોલંકી રે. સાગાના મુવાડા પીગળી જેઓ બન્ન