અડાજણ માં વિદેશમાં ઈમ્પોર્ટ - એક્સપોર્ટ ના ધંધામાં ભાગીદારી તરીકે રોકાણ કરાવડાવી 2.68 કરોડની છેતરપિંડી,ભેજાબાજ ની ધરપકડ
Majura, Surat | Sep 13, 2025
સુરતની અડાજણ પોલીસે ભેજાબાજ ની ધરપકડ કરી છે.પ્રતીક ઉર્ફે રાહુલ પટેલ દ્વારા ફરિયાદીને વિદેશમાં ઈમ્પોર્ટ એક્સપોર્ટ ના...