વંથળી: સેંદરડા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લી.ની સભાસદ પશુપાલક મહિલાઓ દ્વારા વડાપ્રધાન મોદીને પોસ્ટકાર્ડ લખવામાં આવ્યા
વંથલી તાલુકાના સેંદરડા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લી.ની સભાસદ પશુપાલક મહિલાઓ દ્વારા વડાપ્રધાન મોદીને પોસ્ટકાર્ડ લખવામાં આવ્યા હતા.જીએસટી ટેક્સ ઘટાડા, ખેડૂતલક્ષી યોજનાઓ તેમજ સ્વદેશી ચળવળ અંતર્ગત આત્મનિર્ભત ભારતના સ્વપ્ન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનવા પોસ્ટકાર્ડ લખ્યા હતા.