ગીર ગઢડા: ગીરગઢડા પોલીસે ક્રીષ્ના મંદીર પાછળ રહેણાક મકાનના આગળના ભાગે જાહેરમા જુગાર રમતા 6 ઇસમોને 10410 ના મુદામાલ સાથે ઝડપ્યા
Gir Gadhda, Gir Somnath | Aug 1, 2025
ગીરસોમનાથ જીલ્લાના ગીરગઢડા ગામમા આજરોજ 7 કલાક આસપાસ ક્રીષ્ના મંદીર પાછળ રહેણાક મકાનના આગળના ભાગે છ જેટલા ઇસમો જાહેરમા...