ઊંઝા: ઊંઝા ST ડેપો માંથી 45 હજારની કિંમતનું એકટીવા ગાયબ, ઊંઝા પોલીસ સ્ટેશનની નોટાઈ ફરિયાદ
Unjha, Mahesana | Sep 15, 2025 ઊંઝા શહેરના એસટી બસ ડેપો સંકુલમાંથી સફેદ કલરની હોન્ડા એકટીવા જેની કિંમત 45000ની ચોરી થઈ છે મારુતિ નંદન બંગ્લોઝ ના રહેવાસી નિલેશ જયંતીભાઈ પટેલે ઊંઝા પોલીસ સ્ટેશનમાં એકટીવા ચોરીની નોંધાવી ફરિયાદ.