દાહોદ: દાહોદ શહેર તેમજ જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે રસ્તા પર પાણી ભરાતા વિસ્તારના લોકોને મુશ્કેલીનો સામનો
Dohad, Dahod | Sep 5, 2025
દાહોદ જિલ્લામાં વરસાદની માહોલ જોવા મળ્યો હતો અને વરસાદી માહોલ વચ્ચે દાહોદના સ્ટેશન રોડ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા...