ગણદેવી: પોંસરી ખાતે આંગણવાડીમાં સાપ આવી જતા બાળકોમાં ભયનો માહોલ, ગ્રામજનોએ સર્પ મિત્રને જાણ કરતાં કરાયું રેસ્ક્યુ
Gandevi, Navsari | Aug 14, 2025
નવસારીના પોસરી ગામ ખાતે આંગણવાડીમાં સાપ આવી જવાની ઘટના બની હતી. મહત્વનું છે કે સાપ દેખાતા ગ્રામજનોમાં ભાઈનો માહોલ ફેલાયો...