બાયડ: બાયડના રમાસ ગામે આઉટ પોલીસ સ્ટેશનનું મકાન જર્જરિત હોવાથી બંધઃનવું મકાન બનાવી આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશન કાર્યરત કરવા માંગ
Bayad, Aravallis | Aug 27, 2025
બાયડના આંબલીયારા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા રમાસ ગામમાં આઉટ પોલીસ સ્ટેશન બંધ થતાં અરજદારોને ભારે હાલાકી.છેલ્લા ઘણા...