ગોઝારીયા ગામે રાત્રે 3 વાગે તસ્કર રીક્ષા ચોરી ફરાર, પોલીસ દ્વારા ગણતરી ના કલાકોમાં આરોપીને ઝડપ્યો
Mahesana City, Mahesana | Nov 2, 2025
મહેસાણા જિલ્લામાં શિયાળાની સિઝન ચાલુ થતાની સાથે જ તસ્કરો બેફામ બન્યા છે.ત્યારે વધુ એક વાહન ચોરીની ઘટના મહેસાણા તાલુકાના ગોઝારીયા ગામે બનવા પામી છે.જેમાં ઘર આંગણે પાર્ક કરેલી રીક્ષા રાત્રી દરમિયાન અજાણ્યા તસ્કરો ચોરી કરી ને ભાગી ગયા હતા.સમગ્ર ચોરીની ઘટના અંગે હાલમાં લાઘણજ પોલીસ મથકમાં રીક્ષા ચાલક દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી ,