દાહોદ: દાહોદ રેલવે કારખાને બહાર કર્મચારીઓને બ્રાઇથવાઈટકંપની લિમિટેડ દ્રારા બે મહિનાથી પગાર ન મળતા કર્મચારીનો હોબાળો
Dohad, Dahod | Sep 17, 2025 દાહોદ રેલવે કારખાને બહાર રેલ્વે કર્મચારીઓ જે બ્રાઇથવાઈટકંપની લિમિટેડ મા કામ કરે છે તે કર્મચારી ઓને છેલ્લા બે મહિનાથી બ્રાઈથવાઇપર કંપની દ્વારા પગાર ન મળતા કર્મચારી એ રેલ્વે કારખાના બહાર એકઢા થયા હતા અને તે તમામ કર્મચારીઓએ હોબાળો કર્યો હતો