બોડેલી: ચાંદણ ગામમા આવેલ વોટર વર્ક્સમાંથી થયેલ કેબલ વાયર ચોરીના ગુનાના આરોપી ને પોલીસે પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપી પાડ્યો
Bodeli, Chhota Udepur | Jul 30, 2025
બોડેલી પોલીસ સ્ટેશનના ચાંદણ ગામમા આવેલ વોટર વર્ક્સમાંથી થયેલ કેબલ વાયર ચોરીના ગુનાના કામે છેલ્લા દોઢ વર્ષથી નાસતા/ફરતા...