સાયલા: સાયલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં થી બોટાદ માં ખેડૂતો ઘર્ષણ માં જેલ વાસો કરતા ખેડૂતો ની મંડળ અન્ય ખેડૂતો પ્રતિક્રિયા આપી
સાયલા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં થી બોટાદ જિલ્લામાં થયેલ પોલીસ અને ખેડૂતો ના ઘર્ષણ માં સાયલા તાલુકાના ખેડૂતો ને પોલીસ દ્વારા હાલ જેલ માં મોકલી આપવામાં આવ્યા છે ત્યારે તેમના ખેતરો માં વાવેલ પાક ને જીવત દાન મળી રહે તે માટે અન્ય ખેડૂતો દ્વારા જેલ માં રહેલ ખેડૂત ને સહાય કરવા માટે આવ્યા છે અને ખેતર માં વિના મૂલ્ય મદદ કરી હતી