આજ રોજ ભાવનગર જિલ્લાના જીવાદોરી સમાન શેત્રુંજી ડેમના ડાબા અને જમણા કાંઠાની કેનાલ મારફત ખેડૂતોના પિયત પાકો માટે પાણી છોડવામાં આવ્યું! આ પ્રસંગે ગૌતમભાઈ ચૌહાણ સાથે પાલીતાણા વિધાનસભાના ધારાસભ્ય શ્રી ભીખાભાઈ બારૈયા, કાર્યપાલક ઈજનેર શ્રી, સિંચાઇ વિભાગના અધિકારીઓ અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા! હેડ લાઇન બનાવો