જલાલપોર: પરશુનાથ એપાર્ટમેન્ટમાં પાણીના ટાંકામાંથી એક વ્યક્તિ સળગેલી હાલતમાં મળી આવી હતી
નવસારીના શાંતાદેવી પરશુનાથ એપાર્ટમેન્ટમાં ચોંકાવનારી ઘટના પાણીના ટાંકા માંથી એક વ્યક્તિ સળગેલી હાલતમાં મળીનવસારીના શાંતાદેવી પરશુનાથ એપાર્ટમેન્ટમાં લાગેલી આગમાં સમગ્ર ઘટના સામે આવી..ફાયર ફાઇટર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી નિયંત્રણ મેળવ્યું હતું .આગ લાગવાનું કારણ હજી સુધી બહાર આવ્યું નથી ઘટના 04/11/2025ના રોજ બપોરે 3 વાગ્યે બની હતી