પ્રાંતિજ: પ્રાંતિજમાં સ્વચ્છતા અભિયાન:ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં શ્રમદાન કાર્યક્રમ યોજાયો
પ્રાંતિજમાં 'એક દિવસ, એક કલાક, એક સાથે સ્વચ્છતા માટે શ્રમદાન' કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા પ્રભારી અને ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂત આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2014થી સ્વચ્છ ભારત મિશનની શરૂઆત કરી છે. 11 વર્ષની ઉજવણીના ભાગરૂપે 'સ્વચ્છતા હી સેવા 2025'ને સ્વચ્છોત્સવ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. આ અભિ