જામનગર શહેર: જામનગર કોર્ટે વીજ ચોરી કરનાર ઇસમને એક વર્ષની જેલની સજા ફટકારી
કામના આરોપી બોધાભાઈ માલદેભાઈ ગુજરીયા, રે.ચારણનેશ, રેલ્વે સ્ટેશન પાસે, પીપળી, તા.લાલપુર, જી. જામનગરવાળાનીઓને ઈલેક્ટ્રીસીટી એકટ, ૨૦૦૩ ની કલમ- ૧૩૫ મુજબના શિક્ષાપાત્ર ગુનામા તકસીરવાન ઠરાવી,લાલપુર કોર્ટે એક વર્ષની સાદી કેદની સજા અને દંડ રૂા.૨૦,૦૦૦/- (અંકે રૂપીયા વીસ હજાર પુરા) નો દંડ અદાલત દ્વારા કરવામા આવ્યો છે. જો આરોપી દંડની રકમ ન ભરે તો વધુ ૩ માસની કેદની સજા કરવાનો હુકમ કરવામા આવેલ છે.