મુળી: મૂળી પોલીસ દ્વારા પ્રોહિબિશન ડ્રાઇવ યોજી એક મહિલા સહિત બે વિરુદ્ધ ગુનો નોંધ્યો.
મૂળી પોલીસ મથકના સ્ટાફ દ્વારા પ્રોહિબિશન યોજી કોળીપરા વિસ્તારના રહેણાક મકાનમાંથી ૨૨ લીટર દેશી દારૂ કિંમત ૪૪૦૦ રૂપિયાનો જપ્ત કરી મંજુબેન રાજેશભાઈ સલુરા તથા મનસુખભાઇ બલુભાઈ સલુરા સહિત બે વિરુધ્ધ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.