સુરત મેયર દક્ષેશ માવાણી એ મંગળવારની મોડી સાંજે પાલિકાના સફાઈ કર્મચારીઓની મુલાકાત કરી હતી.પીપલોદ ખાતે સફાઈ કરી રહેલા કર્મચારીઓની મુલાકાત લઈ તેઓને દિવાળી અને નવા વર્ષની હાર્દિક શુભકામના પાઠવી હતી.તેઓએ જાતે મીઠાઈ વડે પાલિકા કર્મચારીઓનું મોઢું મીઠું કરાવ્યું હતું.જ્યાં મીઠાઈ ના બોક્સ નું વિતરણ કરી દિવાળી અમે.નવા વર્ષની શુભકામના પાઠવી હતી.