દક્ષિણ ગુજરાત સહિત ડાંગ જિલ્લામાં ક મોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે ડાંગ જિલ્લામાં ક્યાંક ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે આગાહીને લઈને ખેડૂતોમાં ચિંતા નું મોજું મોજુંફળી વળ્યું છે
વઘઇ: ડાંગ જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી - Waghai News