ગરૂડેશ્વર: જુનો ગભાણા બ્રીજ વાહનવ્યવહાર માટે બંધ કરી, બ્રીજ પરનો વાહનવ્યવહાર બાજુમાં આવેલ નવા ગરૂડેશ્વર કેબલ બ્રીજ પર ડાયવર્ટ કરવા
Garudeshwar, Narmada | Jul 19, 2025
જુનો ગભાણા બ્રીજ વાહનવ્યવહાર માટે બંધ હોવા અંગે તથા ડાયવર્ઝન અંગે નિયમાનુસાર જરૂરી બોર્ડ/બેરીકેટ્સ લગાડવાની તથા તેને...