પાપ્ત વિગત મુજબ અંબિકા તાલુકાના ઉમરા ગામે એક વ્યક્તિ પર જંગલી ભૂડના હુમલાની ઘટના સામે આવી છે હાલ તાલુકામાં ભુડ ના આતંકમાં સતત વધારો જોવા મળી રહ્યો છે ત્યારે ઉમરા ગામે ભુડ ના હુમલા માં એક વ્યક્તિ ઘાયલ થતા તેમને ત્વરિત બારડોલી ની સરદાર સ્મારક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.