માણસા: પુંધરા ગામે ઘર આગળ પાર્ક કરેલ 95,000ની કિંમતના પલ્સર બાઇકની ચોરી: અજાણ્યા ચોર વિરુદ્ધ ફરિયાદ દાખલ
Mansa, Gandhinagar | Aug 24, 2025
ગૌરાંગ સુરેશભાઈ રાવલ ખણુસા ગામે બેંકમાં મેનેજર તરીકે નોકરી કરે છે તેઓ પાસે એક પલ્સર બાઈક હતું. ગૌરાંગભાઈ રાવલ નોકરી...