ગાંધીધામ મનપા દ્વારા આજે પાર્કિંગનું ઉદ્ઘાટન થયા બાદ માત્ર બે જ કલાકમાં કામની ગેરવહીવટ બહાર આવી ગઈ.જમીનમાં પાણીની લાઇન તૂટેલી હોવા છતાં ટેકેદારે માત્ર માટી દાટી પર પેવર લગાવી દીધા હતા. જેના જેના કારણે ઉદ્ઘાટન બાદ જ પાણીના ફુવારા નીકળવા લાગ્યા.મનપા કમિશનર મનીષ ગુરવાણીએ તીવ્ર નારાજગી વ્યક્ત કરીને ઠેકેદારને સીધી ચેતવણી આપી 25 હજારનો દંડ ફટકાર્યો, તેમજ આવી નંબળી કામગરી સહન ન કરવાની સ્પષ્ટ સૂચના આપી.