MISSION SMILE અંતર્ગત એસ.પી. સંજય ખરાતનો ઉપક્રમ—બાળકોને સુરક્ષિત–અસુરક્ષિત સ્પર્શની સમજ
Amreli City, Amreli | Dec 4, 2025
અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાત દ્વારા “MISSION SMILE” અંતર્ગત વિધાસભા, અમરેલી શાળાના વિદ્યાર્થીઓને સુરક્ષિત અને અસુરક્ષિત સ્પર્શ વિશે જાગૃતિ આપવામાં આવી હતી.